જીએસટી કલેક્શને માર્ચ મહિનામાં નવો રેકોર્ડ બનાવ્યો – સરકારને મળ્યા 1.23 લાખ કરોડ રૂપિયા
જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે નોંધાયું માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર દિલ્હી – કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે દેશની અર્થવ્યવસ્થા નબળી પડતી જોવા મળી હતી જો કે ઘીરે ઘીરે કોરોનાની સામ્નય સ્થિતિ થતા હવે અર્થવ્યવસ્થા પાટા પર આવી ચૂકી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનની વસુલી સતત છઠ્ઠા […]