મેરિટાઇમ બોર્ડ સાથે પીપાવાવ પોર્ટ (APM ટર્મિનલ્સ) દ્વારા 17 હજાર કરોડના થયા MoU
PM મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નાવિઝનને સાકાર કરવા ગુજરાતની વધુ એક પહેલ, પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે, ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]


