બેંગ્લોર દૂર્ઘટના કેસમાં RCBના માર્કેટિંગ હેડ સહિત ચારની ધરપકડ
બેંગ્લોરઃ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ટાઇટલ જીત્યા બાદ બેંગ્લોરમાં ભાગદોડ મચી ગઈ હતી. વિજયની ઉજવણી કરવા પહોંચેલા ચાહકોને ખબર નહોતી કે તેમની સાથે શું થવાનું છે. પોલીસે આ દૂર્ઘટના અંગે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]