કિચન ટિપ્સઃ-ઈન્સ્ટન્ટ મલાસા બટાકા બનાવા હોય તો જોઈલો આ ટેસ્ટી મલાસો બનાવીને સ્ટોર કરવાની રીત
સાહિન મુલતાની- બટાકા બનાવાની ઘણી રીતચ આપણે જોઈએ છે,જો કે આજે એક બટાકાનો ખાસ મલાસો બનાવાની રીત જોઈશું, આ મસાલો તમારે બનાવીને ફ્રીજમાં રાખઈ દેવાનો છે,જ્યારે પણ ભૂખ લાગે કે કંઈક ચટપટૂ તીખુ ખાવાનું મન થાય ત્યારે બટાકા બાફઈને તેલમાં આ મલાસો સાંતળીને બટાકા વધારી લેવાના છે આ બટાકા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.જેને ભૂંગળા […]