બનાસકાંઠામાં ઓરીના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ બન્યુ સક્રિય
પાલનપુર, 11 જાન્યુઆરી 2026: બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે […]


