1. Home
  2. Tag "Medical Association"

ગુજરાતમાં 14 દિવસના લોકડાઉન અંગે મેડિકલ એસો.એ હાઈકોર્ટમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 14 દિવસના લોકડાઉન માટે મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની મહામારી મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા […]