ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલ કોલેજ- હોસ્પિટલ અને હોટલ શરૂ કરાશે
બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી અપાશે યુનિ. કેમ્પસમાં ફાઈવસ્ટાર હોટલ પણ બનાવાશે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ ફાઈવસ્ટાર હોટલ બનાવવામાં આવશે. યુનિવર્સિટી ખાતે તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવી હોસ્પિટલ અને સંલગ્ન મેડિકલ કોલેજ […]