પાટનગર ગાંધીનગરમાં દબાણો હટાવવા મેગા ઝૂંબેશ હાથ ધરાશે
શહેરના તમામ સેક્ટર અને નવા ભળેલા વિસ્તારોમાં દબાણો દુર કરાશે 1400 જેટલા ઝૂપડા અને લારી-ગલ્લા સહિત યાદી તૈયાર કરાઈ પાટનગર યોજના વિભાગની 30 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન કરશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં 30 જેટલા સેક્ટર તેમજ મ્યુનિમાં ભળેલા વિસ્તારોમાં અનેક ગેરકાયદે દબાણો થયેલા છે. પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણોની યાદી તૈયાર […]