અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – આયોવાના એક શહેરમાં ચર્ચની બહાર થયેલા ફાયરિંગમાં બેના મોત , હત્યારાનો પણ ખાતમો
અમેરિકામાં ગોળીબારની ઘટના વધી આયોવા સ્ટેટમાં ચર્ચની બહાર ગોળી બાર બે લોકોના થયા મોત બાઈડન સરકાર ચિંતામાં દિલ્હી- અમેરિકા કે જેને વિશ્વની મહસત્તા ગણવામાં આવે છએ,જો કે આ મહાસત્તા વાળઆ દેશમાં છએલ્લા ઘણા મહિનાઓથી આડેધડ ફઆયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વિતેલી રાત્રે ફરી અહીના સ્ટેટ આયોવાના એક શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે […]