સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન,ઘણા સમયથી હતા બીમાર
સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન મિખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન ઘણા સમયથી હતા બીમાર દિલ્હી:સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું અવસાન થયું છે.તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ ઘણા સમયથી બીમાર હતા.રશિયન સમાચાર એજન્સીએ સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે,લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે. આ સિવાય અન્ય […]