રાજકોટ:સોરાષ્ટ્ર યુનિ.ખાતે તા.20 ઓક્ટોબર થી લશ્કરી ભરતી મેળો યોજાશે
શહેરમાં લશ્કરી ભરતી મેળો યોજાશે સોરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આયોજન આગામી તા.20 ઓક્ટોબરથી યોજાશે મેળો રાજકોટ:રાજકોટમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે.આગામી તારીખ 20 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી આ મેળો યોજાશે.શહેરના સોરાષ્ટ્ર યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, […]