ગાંધીનગરમાં ખનીજ કમિશનરની કચેરીમાં ખોટા ચલણો રજુ કરી લાખોની છેતરપિંડી
ગાંધીનગર, 7 એપ્રિલ 2026: Fraud of lakhs by submitting false documents પાટનગર ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીમાં દંડની પૂરેપૂરી રકમ ભરવાને બદલે ત્રણ ભૂ માફીયાઓએ બેંકના ખોટા ચલણો અને અધિકારીની બનાવટી સહીઓનો ઉપયોગ કરીને સરકારને રૂપિયા 23.49 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ […]


