મુદ્રાના અદાણી પોર્ટના માળખાગત વિકાસથી કર્ણાટકના મંત્રી સહિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું
ભુજ : ગુજરાતની ગણના દેશના ગ્રોથ એન્જિન તરીકે થાય છે. અને તેથી અન્ય રાજ્યોના પ્રતિનિધિ મંડળો ગુજરાતના વિકાસની ઝાંખી કરવા માટે સમયાંતરે આવતા હોય છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં દેશનાં અન્ય રાજ્યો માટે રોલ મોડેલ રહ્યું છે. દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતના વિકાસ વિઝન પરથી પ્રેરણા લઈ રહ્યાં છે. કર્ણાટકના લઘુ-મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ […]