પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયને ભંગારના વેચાણથી રૂ. 1.17 કરોડની આવક થઈ
નવી દિલ્હીઃ દેશમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારપા સ્પેશિયલ મિશન 3.0 હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયને ભાંગારનું વેચાણ કરીને લગભગ 1.17 કરોડની આવક થઈ હતી. પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સ્પેશિયલ ડ્રાઇવ 3.0 ચલાવી રહ્યું છે. આ ઝુંબેશના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદોનો અસરકારક નિકાલ, સંસદના સભ્યોના સંદર્ભો, […]


