માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક એસટી બસની અડફેટે સગીરનું ઘટના સ્થળે મોત
એક્ટિવા પાસે ઊભેલા એક 17 વર્ષીય સગીરને એસટી બસે અડફેટમાં લીધો, એસટી બસના તોતિંગ વ્હીલ સગીર પર ફરી વળ્યા, માણસા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માણસાના કલોલ ત્રણ રસ્તા પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક ST […]