મિઝોરમમાં કોરોનાને કારણે શાળા-કોલેજો 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે
મિઝોરમમાં શાળા-કોલેજો બંધ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે કોરોનાને કારણે લેવાયો નિર્ણય આઇઝોલ:કોરોના વાયરસના કેસોમાં વધારાને જોતા મિઝોરમના ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં કોલેજો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ બંધ રહેશે.શાળાઓમાં છાત્રાલયો પણ બંધ રહેશે અને વર્ગો માત્ર ઓનલાઈન મોડમાં જ લેવાશે. […]