વડોદરાના હોડી દુર્ઘટનાથી લોકોનું ધ્યાન ભટકાવવા BJPએ MLAના રાજીનામાંનો ખેલ પાડ્યોઃ કોંગ્રેસ
વડોદરાઃ વડોદરાના હોડી દુર્ઘટનાના દુઃખદ બનાવથી લોકોનું ઘ્યાન ભડકાવવા માટે ભાજપે ધારાસભ્યના રાજીનામાનો ખેલ પાડ્યો છે. વડાદરામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ માટે તંત્રની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. ભાજપએ પોતાના તંત્રની નિષ્ફળતાથી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટનાના 24 કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાતને શરમાવે અને લોકતંત્રને લજવે તેવું છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના […]