મોડર્ન ઇન્ડિયા અને ટેક્નૉક્રસી
(સ્પર્શ હાર્દિક) વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલા વિખ્યાત દાર્શનિકો અને ચિંતકોમાં સોક્રેટિસનું નામ ઘણું આગળ પડતું ઉલ્લેખવામાં આવે છે. પરંતુ ઓછાં લોકો જાણે છે કે તેના લોકશાહી વિશેના વિચારો વિવાદાસ્પદ હતા. સ્વસ્થ મનના અને ગંભીર રીતે વિચારી શકનારા માણસ પાસેથી આપણે એવી જ અપેક્ષા રાખી હોય કે તે આ વિષયમાં લોકશાહીનો, લોકોની મરજીનો હિમાયતી હોવો […]