આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને BSF ના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે- અમિત શાહ
કચ્છ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે મુખ્ય સરકારી પહેલ ‘ઇ-બૉર્ડર’ સુરક્ષાના નવા ખ્યાલને અમલમાં […]


