ઘૂળેટીમાં બાળકો મોદી-યોગી પિચકારીથી મનાવશે રંગોત્સવ
બજારમાં અવનવી મ્યુઝિક સાથેની પિચકારીઓને ટ્રેન્ડ ત્રિશુળ અને ડમરૂવાળી પિચકારીઓનું સૌથી વધુ વેચાણ ગત વર્ષ કરતા પિચકારીઓ અને કલરના ભાવમાં 20થી 40 ટકાનો વધારો અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારમાં આ વખતે ધૂળેટીમાં રંગોત્સવ માટે અવનવી પિચકારીઓ વેચાણ માટે જોવા મળી રહી છે. જેમાં મ્યુઝિક પિચકારીઓ,તેમજ નરેન્દ્ર મોદી, […]