‘યમરાજ’ રાહ જોઈ રહ્યા છે,મહિલાઓની છેડતી કરનારાઓને સીએમ યોગીની સીધી ચેતવણી
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે જો રાજ્યમાં કોઈ મહિલાને હેરાન કરવા જેવો ગુનો કરશે તો ‘યમરાજ’ આગળના ચોકમાં તેની રાહ જોશે. મુખ્યમંત્રીની આ ટિપ્પણી આંબેડકર નગરમાં છેડતી દરમિયાન દુપટ્ટા ખેંચાયા બાદ રસ્તા પર પડી ગયેલી ધોરણ 11ની વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ આવી છે અને તેને મોટરસાઇકલ સાથે ટક્કર મારવામાં આવી છે. […]