ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ
નવી દિલ્હીઃ ચોમાસાના ચાર માસના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે.એક માસના સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ એક જ દિવસમાં વરસી જવાનું વધતું જતું પ્રમાણ.દાયક પહેલા તલીમનાડુના માર્ગે આવતા ચક્રવાતોએ ક્લાયમેટ ચેન્જના કારણે હવે રસ્તો બદલે મધ્યપ્રદેશના માર્ગે આવે છે.ગુજરાત ઉપરથી ચોમાસ દરમિયાન બેત્રણ વખત પસાર થતાં મેડન જુલિયન […]