અમદાવાદમાં દિલ્હી કરતા પણ વધુ એર પોલ્યુશન, બોપલ અને રાયખડમાં હવા સૌથી વધુ પ્રદુષિત
અમદાવાદઃ શહેરમાં એર પોલ્યુશન યાને હવાનું પ્રદુષણ વધતુ જાય છે. શુક્રવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી અને આ સાથે અમદાવાદે દિલ્હીને પણ પ્રદૂષિત શહેરોની યાદીમાં નંબર એકની સ્થિતિથી બહાર કરી દીધું હતું. દેશમાં ચાર શહેરોમાં એર પોલ્યુશન સૌથી વધારે નોંધાતું હોય છે. સીસ્ટમ ઓફ એર ક્વોલીટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ દ્વારા મોનિટરિંગ કરવામાં […]