ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં કરફ્યુમાં વધુ છૂટછાટ અને લગ્નમાં 300ને મંજુરી અપાય તેવી શક્યતા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને અગવડ ન પડે તે માટે કોવિડના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વસંતપંચમીએ હજારો લગ્નો છે જ્યારે પ્રસંગોમાં વધુ સંખ્યામાં હાજરીની છૂટ્ટ ઉપરાંત કરફયૂમાં પણ છૂટછાટ આપતો નિર્ણય થવાની શકયતા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કોવિડના […]