દુનિયાના વિવિધ જેલોમાં 10 હજારથી વધારે ભારતીયો બંધ
અમેરિકાએ તાજેતરમાં મોટી સંખ્યામાં પોતાના દેશમાં ગેરકાયદે વસવાટ કરતા અનેક ભારતીયોને પરત મોંકલ્યાં છે. ત્યારે દુનિયામાં વિવિધ દેશોની જેલોમાં બંધ ભારતીય કેદીઓની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણાં દેશોના નામ પણ સામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ […]