વડોદરામાં વાવાઝોડાને લીધે 100થી વધુ વૃક્ષો થયા ધરાશાયી, 45 વાહનો દબાયા
તોફાની પવનોને વડાદરાને બાનમાં લીધું ધૂળથી વિઝિબિલિટી ઝીરો થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા કારેલીબાગ, રાજમહેલ રોડ સહિત વિસ્તારોમાં 7 લોકોને રેસ્ક્યૂ કરાયાં વડોદરાઃ શહેરમાં ગઈકાલે સોમવારે સમીસાંજે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45થી વધુ વાહનો દબાયાં હતાં. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ-ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું […]