નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અને સંગીતકાર થિરુ ઇલૈયારાજા સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અને સંગીતકાર થિરુ ઇલૈયારાજા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ મુલાકાત વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, આજે રાજ્યસભા સાંસદ થિરુ ઇલૈયારાજાને મળીને મને ખૂબ આનંદ થયો. ઇલૈયારાજા એક એવા દિગ્ગજ સંગીતકાર છે જેમની પ્રતિભાનો આપણા સંગીત […]