પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમણે કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના રાષ્ટ્રના વિઝનને અનુરૂપ સમિટમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની મુલાકાત લેતા પહેલા મોદીએ કહ્યું, આ એક ખાસ સંમેલન હશે, […]


