બાંદ્રા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: તંત્ર દોડતું થયું
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. મુંબઈની બાંદ્રા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ગુરુવારે કોર્ટ પ્રશાસનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી હતી. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે […]


