અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ, 91 ટકા રકમ પગાર પાછળ ખર્ચાશે
10 વર્ષમાં ખાનગી શાળાઓમાંથી 55000 વિદ્યાર્થીએ મ્યુનિ.શાળામાં પ્રવેશ લીધો 129 મ્યુનિ. શાળાઓને સ્માર્ટ શાળા બનાવાશે 24 નવી શાળાઓ બનાવવામાં આવશે અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું 1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે. વર્ષ-2025-26માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 નવી શાળા બનાવવામાં આવશે. રુપિયા 1143 કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રુપિયા […]