અમદાવાદમાં મ્યુનિ.શાળાઓના 25 વિદ્યાર્થીઓને દક્ષિણ કોરિયાના પ્રવાસે લઈ જવાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બાર્ડ સંચાલિત શાળાઓમાં છેલ્લા એક દશકામાં શિક્ષણમાં ઘણાબધો સુધારો થયો છે. હવે તો દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કુલો બનાવવામાં આવી રહી છે. લોકોમાં પણ હવે મ્યુનિની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધ્યો છે. વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને મ્યુનિની શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિ. શાળાઓમાં પણ બાળકોને સ્કાઉટ ગાઈડ […]