ન્યૂ જર્સીઃ હત્યાના આરોપમાં ભારતીય મૂળના પાંચ લોકો સામે કેસ દાખલ કરાયો
અમેરિકાનાં ન્યુ જર્સીના જંગલમાં એક ભારતીય વ્યક્તિની હત્યાના આરોપમાં ભારતીય મૂળના 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઓશન કાઉન્ટીના પ્રોસિક્યુટર બ્રેડલી બિલહિમર અને ન્યૂ જર્સીના પોલીસ કર્નલ પેટ્રિક કાલાહાને શનિવારે જણાવ્યું હતું કે કુલદીપ કુમારનો મૃતદેહ 14 ડિસેમ્બરે ન્યુ જર્સીના ગ્રીનવુડ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયામાં મળી આવ્યો હતો, તેના શરીર […]