1. Home
  2. Tag "Music"

તમારા ગુસ્સા પર કંટ્રોલ કરવા  માટે મ્યૂઝિક છે બેસ્ટ ઓપ્શન

ગુસ્સાને કંટ્રોલ કરે છે શાંત મ્યૂઝિક જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે હેડફોનથી મ્યૂઝિક સાંભળવું   સામાન્ય રીતે આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છીએ તેમાં અવાર નવાર ગુસ્સો આવવો જાણે સાઘારણ વાત થી ગઈ છે, આજકાલ ગરેક લોલો નાની નાની વાતે ચીડાઈ જતા હોય છે, મનગમતું ન થવાથી લઈને અનેક બાબતે લોકોને તરત જ ગુસ્સો […]

સ્કોટલેન્ડમાં PM મોદીનો ફરી એકવાર સંગીતપ્રેમ અને બાળકો પ્રત્યેનો સ્નેહ જોવા મળ્યો

ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના પ્રવાસના અંતિમ દિવસે ઈંગ્લેન્ડના સ્કોટલેન્ડમાં હતા. અહીં મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થયા તે પૂર્વે તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં તેમને વિદાય આપવા આવેલા ભારતીય નાગરિકો સાથે ડ્રમ પણ વગાડ્યું હતું. ગ્લાસગોમાં વિશ્વ નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન ઉપર શિખર સંમેલન […]

દલેર મેહંદીનો જન્મદિવસઃ માત્ર 11 વર્ષની ઉંમરે સંગીત શિખવા ઘર છોડ્યું

મુંબઈઃ 1995માં પોતાના પ્રથમ મ્યુઝીક આલ્બમ ‘બોલે તા. રા.. રા..’થી જણીતા બનેલા પંજાબના પોપ સિંગર દલેર મેહંદીનો તા. 18મી ઓગસ્ટ 1967માં બિહારના પટનામાં જન્મ થયો હતો. દલેર મેહંદીએ પોતાના ગીતોથી દર્શકોના દિલોમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેમના ગીતો આજે પણ લોકો સાંભવાનું પસંદ કરે છે. તેઓ સારા ગાયક હોવાની સાથે એક લેખક અને […]

મશહુર સિંગર એ.આર રહેમાનની માતાનું નિધન – સિંગરે માતા વિશે કેટલીક ઈમોશનલ વાતો શેર કરી

એઆર રહેમાનની માતાનું નિધન સિંગરે માતા વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી મુંબઈઃ-સિંગર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. સિંગરે તેમની માતાનો ફોટો શેર કરીને આ દુખદ સમાચાર અંગેની માહિતી આપી હતી કે, 28 ડિસેમ્બરે તેની માતાએ દુનિયાને અલવિદા કહ્યુ છે. એ.આર. રહેમાન તેમની માતાની ખૂબ નજીક હતો અને તેઓ હંમેશાં દરેક ખાસ પ્રસંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code