કચ્છમાં લિયાર,ખાટી-મીઠી આંબલી અને પીલુના ફાલથી વૃક્ષો ખીલી ઉઠ્યા, બજારમાં ધૂમ વેચાણ
ભૂજઃ કચ્છ જિલ્લાનો છેલ્લા બે દાયકાથી સારોએવો વિકાસ થયો છે. સાથે નર્મદા યોજનાનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ વર્ષે વૃક્ષો પર કુદરતી પાકતા ખારી જારમાં ખારા પીલુ, મીઠી જારમાં મીઠા પીલુ, મીઠી આંબલી, ખાટી આંબલી અને પીલુ, લિયારના ઝુંમખા જોવા મળી રહ્યા છે. અને વૃક્ષોએ લાલ ઓઢણી ઓઢેલી હોય એવા દ્રશ્યો […]