નલ સે જલ યોજના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા ભાજપના નેતાની ધરપકડ
વડોદરા, 21 જાન્યુઆરી 2026: મહીસાગર જિલ્લાના કરોડો રૂપિયાના ‘નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી સીઆઈડી ક્રાઈમ દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસની વિગત એવી છે કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે વડોદરા સીઆઈડી ક્રાઈમ દ્વારા […]


