હમાસે મુક્ત થનારા ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા
ગાઝામાં યુદ્ધવિરામનો માર્ગ મોકળો, હમાસે મુક્ત થનારા ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા છે. હમાસે ત્રણ મહિલા બંધકોના નામ જાહેર કર્યા છે. આ ત્રણેયને ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. હમાસની આ જાહેરાતને કારણે, ઘણા કલાકોના વિલંબ પછી આખરે યુદ્ધવિરામ શરૂ થવાનો માર્ગ મોકળો થયો. આ અગાઉ ઇઝરાયલે કહ્યું હતું કે પૂર્વનિર્ધારિત યુદ્ધવિરામ રવિવારથી અમલમાં […]