1. Home
  2. Tag "“Namo Lakshmi Yojana"

નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ

ધો-9 થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને 4 વર્ષમાં કુલ  ₹50 હજારની સહાય મળે છે, યોજનાના સુચારૂ સંચાલન માટે અલગ ‘નમો લક્ષ્મી પોર્ટલ’ બનાવાયુ, ધોરણ11 અને 12ની મળીને કુલ ₹30,000ની આર્થિક સહાય ચૂકવાશે, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે […]

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થિનીઓ માટે “નમો લક્ષ્મી યોજના”નો પ્રારંભ

ગાંધીનગરઃ   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code