નાનાજી દેશમુખ જેવા વ્યક્તિત્વ યુગો સુધી પોતાની અસર છોડી જાય છે: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા ચિત્રકૂટ પહોંચ્યા હતા. ખાસ વિમાન દ્વારા અહીં પહોંચેલા અમિત શાહનું મુખ્યમંત્રી મોહન યાદવે સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે મળીને નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે નાનાજીનું સ્વપ્ન ગ્રામીણ ભારતને સશક્ત બનાવીને રાષ્ટ્ર નિર્માણ માટે એક મજબૂત માધ્યમ […]