મૂળ ભારતીય એવા 64 વર્ષિય જજને દક્ષિણ આફ્રીકામાંની સર્વોચ્ચ ન્યાયિક બેંચમાં નિમણૂક કરાયા
નરેન્દ્ર જોડી કોલાપેનની આફ્રીકામાંની સર્વોચ્ચ ન્યાયિક બેંચમાં નિમણૂક આ પહેલા તેઓ આ પદના ઈન્ટર્વ્યૂ માટે બે વખત નિષ્ફળ રહ્યા દિલ્હીઃ- મૂળ કેટલાક એવા ભારતીયો છે કે જે દેશની બહાર વિદેશમાં ફરજ બાવી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છએ, તેઓ ઉચ્ચ હોદ્દાઓ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી ભારતને નવી ઉપલબ્ધીઓ અપાવી રહ્યા […]