નર્મદાની પંચકોશી પરિક્રમા માટે તંત્રએ બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી
રાજપીપળા, 20 જાન્યુઆરી 2026: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા હોવાથી આ વખતે તંત્ર દ્વારા બે મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાવન સલિલા મા નર્મદાની પંચકોશી ( ઉત્તરવાહીની) પરિક્રમા કીડી મંકોડી ઘાટથી 14 કિમીના જુના રૂટ પર જ કરાશે. […]


