અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર બેકાબુ બનેલી ટ્રક ખારીકટ કેનાલમાં ખાબકી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધુ એક અકસ્માત નારોલ-નરોડા હાઈવે પર સર્જાયો હતો. બેકાબુ બનેલી ટ્રક રેલિંગ તોડીને ખરાકટ કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતને પગલે આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ- […]


