7 નવેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે નેશનલ કેન્સર અવેરનેસ ડે,જાણો ઈતિહાસ
કેન્સર વૈશ્વિક સ્તરે એક મોટું જોખમ છે. કેન્સરના દર્દીઓ અને મૃત્યુની સંખ્યા દર વર્ષે વધી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ગયા વર્ષે લગભગ 10 મિલિયન લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. કેન્સર ઘણા પ્રકારનું હોઈ શકે છે. સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સૌથી સામાન્ય […]