દેશનું આ એવું શહેર છે કે જ્યાં દરરોજ ગાવામાં આવે છે રાષ્ટ્રગીત
નાગદાલેન્ડમાં દરરોજ ગાવામાં આવે છે રાષ્ટ્રગીત રસ્તા પર ચાલતા લોકો નેશનલ એન્થમ સાંભળીને ઊભા રહી જાય છે ભારત દેશનું રાષ્ટ્રીય ગીત જણ ગણ મન ….સાંભળતા જ દેશનો કોઈ પણ નાગરીક સાવધાનની સ્થિતિમાં આવી જાય છે, જો કે સામાન્ય રીતે કેટલાક અવસરે અને પ્રસંગે અથવા પ્રજાસત્તાક દિન કે પછી ગણતંત્ર દિવસ પર આ ગીતનું પઠન થાય […]