1. Home
  2. Tag "National news"

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડૂતો પર આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો અંગે આપ્યું વિવાદિત નિવેદન મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી આ પ્રકારે પ્રદર્શન કરવું એ અપરાધિક છે: મીનાક્ષી લેખી નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો ફરીથી આંદોલન પર છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની તુલના મવાલી સાથે […]

સુપ્રીમ પહોંચ્યો Pegasus જાસૂસી મામલો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવા કરાઇ અરજી

નવી દિલ્હી: પેગાસસ સોફ્ટવેર મારફતે દેશના અનેક પત્રકારો અને કાર્યકરોની જાસૂસી મામલે હવે તેના ઉંડા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે પેગાસસ જાસૂસી મામલે SIT દ્વારા તપાસ કરાવવાની તેમજ સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઇ છે. જાસૂસીના રિપોર્ટ્સની SIT દ્વારા તપાસ થાય તેવી માંગણી અરજીમાં કરાઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વકીલ એમ એલ […]

સંસદ બહાર આંદોલન માટે ખેડૂતોને શરતી મંજૂરી મળી, 9 ઑગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન

સંસદ બહાર ખેડૂતો 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને મળી શરતી મંજૂરી આ આંદોલનમાં 200 ખેડૂતો જોડાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની લડાઇ હજુ ચાલુ જ છે અને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જ છે. ખેડૂતો આજથી ફરીથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર […]

રાજ કુન્દ્રાના 13 બેંક ખાતામાં જમા થતા હતા અધધ..નાણાં, ખાતાનું કરાશે ફોરેન્સિક ઑડિટ

યુકેમાંથી રાજ કુંદ્રાના 13 બેંક ખાતામાં જમા થતા હતા રૂપિયા મુંબઇ ક્રાઇમ બ્રાંચે તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો હવે કુંદ્રા સાથે જોડાયેલી કંપનીઓનું ફોરેન્સિક ઓડિટ કરાશે નવી દિલ્હી: પોર્નોગ્રાફિક ફિલ્મના નિર્માણના આરોપસર ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના તિ રાજ કુંદ્રાના ખાતાઓની હવે ફોરેન્સિક તપાસ હાથ ધરાશે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આ માહિતી આપી […]

જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની એક ઝલક બાદ ફરી વધ્યો આતંકવાદ જૂન-જુલાઇ મહિનામાં સુરક્ષાદળોએ 16 એન્કાઉન્ટર કર્યા આ એન્કાઉન્ટરમાં સુરક્ષદળોએ 86 આતંકવાદીઓને ઠાર કર્યા નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી […]

ભારતીય વાયુસેનાના તાકાત થશે બમણી, DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલથી હવે ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધશે મિસાઇલે ડાયરેક્ટ એટેક મોડમાં ટાર્ગેટને મારી તેને નષ્ટ કરી દીધો હતો નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશને નવી પેઢીની આકાશ મિસાઇલનું એક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મૈન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત […]

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીનની હરકતો વધી, ભારત પણ જડબાતોડ જવાબ આપવા સજ્જ

ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈન્યની ગતિવિધિ તેજ બની ભારતે પણ જડબાતોડ જવાબ આપવા માટે કેટલાક એરબેઝ સક્રિય કર્યા અહીં AN-32 વિમાન દ્વારા સતત નજર રખાઇ રહી છે નવી દિલ્હી: ગત વર્ષથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે અને હવે ચીનની સેનાએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે તેની સૈન્ય […]

પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રાના 7.5 કરોડ રૂપિયા કરાયા જપ્ત, રોજની આટલી કમાણી થતી હતી

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાના એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાઇ રાજ કુન્દ્રાના એકાઉન્ટ્સમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા રોજની 6 થી 8 લાખ રૂપિયાની કમાણી થતી હતી નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરાયા બાદ પોલીસે રાજ કુંદ્રાની કંપનીના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. પોલીસે તેના અલગ અલગ એકાઉન્ટમાંથી […]

પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસ આજે દેશના તમામ રાજ્યોમાં સરકારને ઘેરવા કરશે પ્રયાસ, ભાજપે પણ બનાવી રણનીતિ

પેગાસસ જાસૂસી મામલે આજે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં કરશે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે BJPએ પણ પલટવાર માટે બનાવી રણનીતિ નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા પેગાસસ પ્રોજેક્ટ અંગે થયેલા દાવા બાદ આજે કોંગ્રેસ જાસૂસી મામલે કેન્દ્ર સરકારને પૂરી રીતે ઘેરવાના મૂડમાં છે. આજે પાર્ટી તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. […]

આજે ઇદ ઉલ અધા, પીએમ મોદી, રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

આજે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક થઇ રહી છે કે બકરી ઇદની ઉજવણી પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભકામનાઓ પાઠવી ઇદ મુબારક! ઇદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ: PM મોદી નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં ઇદ ઉલ અધાની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. પાટનગર દિલ્હીમાં પણ ઇદ નિમિત્તે અનેક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. લોકો ઇદની નમાઝ પઢવા વહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code