140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશેઃ વડાપ્રધાન
પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને સુવર્ણકાળ બનાવીએ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી આતંકવાદને છોડવામાં આવશે નહીં, ન્યાય સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરાશે ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી […]