દેશની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છમાંથી રાષ્ટ્રીય એકતા રેલીનું પ્રસ્થાન થયું
દેશમાં એકતા રેલીનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં થયું રેલીનું આયોજન 31 ઓક્ટોબરના રોજ સરદારની 146મી જન્મજયંતિ અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્છના લખપતમાંથી બાઈક રેલીનું આજે પ્રસ્થાન કરાયું […]


