તાલિબાનના સમર્થન પાછળ ચીનની મેલી મુરાદઃ અફઘાનિસ્તાનના ભૂગ્રભમાં રહેલા કુદરતી ખજાના ઉપર નજર
દિલ્હીઃ અમેરિકાએ જ્યારે વર્ષ 2001મા અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા આજની પરિસ્થિતિથી બીલકુલ અલગ હતી. ત્યારે ટેસ્લા જેવી કંપનીઓ ન હતી કે, આઈફોન, હવે આ આધુનિક અર્થવ્યવસ્થાનો મુહત્વ ભાગ છે. હવે હાઈટેક ચિપ અને વધારે ક્ષમતાવાળી બેટરીઓનો જમાનો છે. જેને બનાવવા માટે વિવિધ ખનીજની જરૂર છે અને અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, […]