જામનગરમાં ભારતીય નેવી દ્વારા નૌકાદળ દિનની શાનદાર ઊજવણી કરાશે
જામનગર : શહેરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું. દરમિયાન વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, નેવી વીક અંતર્ગત એક […]