ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ
નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]


