NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી પ્રધાનમંત્રીને મળ્યા
નવી દિલ્હીઃ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યા. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવી. તેમની લાંબા વર્ષોની જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ આપણા રાષ્ટ્રને ખૂબ સમૃદ્ધ બનાવશે. તેઓ હંમેશા જે સમર્પણ […]